Home
Mahashakti GK pdf
LIC
Ojas
MARU GUJARAT
Current Affairs
other
રાજધાની, શતાબ્દી, મેઈલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં આગળનો નંબર 1, લોકલ, પેસેન્જર ટ્રેનમાં 5, ડેમું ટ્રેનમાં 7, મેમુ ટ્રેનમાં 6 અને વિશેષ હોલીડે ટ્રેનમાં 0 હોય છે.
1. ભારતમાં રેલવે નાખવાનું શ્રેય ડેલહાઉસીને ફાળે જાય છે. 2.ભારતની પ્રથમ રેલવે ઈ.સ.1853માં મુંબઈ અને થાણે વચ્ચે થઈ હતી, તેનું નામ બ્લેક બ્યુટી હતું. 3.ભારતમાં રેલવેનું રાષ્ટ્રીય કરણ ઈ.સ.1950માં કરવામાં આવ્યું. 4.ભારતમાં 17 ઝોન અને 67 રેલવે ડિવીઝન છે. 5.ભારતમાં રેલવે કર્મચારીઓની ભરતી માટે 19 બોર્ડ છે. 6.વિવેક એક્સપ્રેસ ભારતની પ્રથમ અને વિશ્વની આઠ્મા નંબરની લાંબા અંતરની ટ્રેન છે, તેનું અંતર 4286 કિ.મી.છે, જે દિબ્રુગઢથી કન્યાકુમારી સુધી ચાલે છે. 7.ગુજરાતમાં ઈ.સ.1855માં ઉતરાયણ અને અંકલેશ્વર વચ્ચે સૌપ્રથમ ટ્રેનની શરુઆત થઈ હતી, તેનું અંતર 46.4 કિ.મી. હતું.
ગુજરાત રમત ગમત
શ્રી મહાશક્તિ જનરલ નોલેજ
ગુજરાત રમત ગમત
ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે? – કમલેશનાણાવટી
જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? – જામરણજીતસિંહ
રમત – ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? – શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર
ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે? – અંશુમાન ગાયકવાડ
એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી? – દિનેશ ભીલ
ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનારએકમાત્ર ખેલાડી કોણ છે? – વલય પરીખ
ખો-ખોની રમતના પ્રસિદ્ધ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ જણાવો. – ભાવનાપરીખ
અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનારગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? – અપર્ણા પોપટ
એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી? – દિનેશ ભીલ
ક્રિકેટમાં દુલિપ ટ્રોફી કોનીયાદમાં રમાય છે? – જામદુલિપસિંહ
ખો-ખોની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવકરીને અર્જુન એવોર્ડ મેળવનારા પ્રથમ ખેલાડી કોણ છે? – સુધીર ભાસ્કર
ગુજરાત ક્રિકેટએસોસિએશન(જીસીએ)નું મુખ્ય મથક કયાં આવેલું છે? – અમદાવાદ
ગુજરાત ચેસ ઓપન સ્ટેટચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે? – વલય પરીખ
ગુજરાતના કયા શહેરમાં સચિનતેંડુલકરે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં ૩૦,૦૦૦ રન પૂરા કર્યા? – અમદાવાદ
ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌપ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી? – ધ્યાની દવે
ગુજરાતનો ખેલાડી રાજય કક્ષાએસિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે? – જયદીપસિંહજી એવોર્ડ
ગુજરાતનો ખેલાડીરાષ્ટ્રીયક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે? – સરદાર વલ્લભભાઇ એવોર્ડ
ગુજરાતી મૂળનો કયો ખેલાડીઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતો હતો? – વિક્રમ સોલંકી
ચેસની રમતમાં ફિડેરેટિંગમેળવનાર વિશ્વનો સૌથી નાની વયનો ગુજરાતનો ખેલાડી કોણ હતો? – પ્રતિક પારેખ
ચેસમાં ગુજરાતનેઆંતરરાષ્ટ્રીયસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ શું છે? – તેજસ બાકરે
જામ રણજીતસિંહજીએ ક્રિકેટનોફટકો લગાવ્યો તે કયા નામથી ઓળખાય છે? – લેગ ગ્લાન્સ
દુલીપ ટ્રોફી’ કઇ રમતમાં વિજેતા બનવા બદલ એનાયત કરવામાં આવે છે? – ક્રિકેટ
નેશનલ હેન્ડબોલચેમ્પિયનશીપ -૨૦૦૭માં પ્રથમ સ્થાને આવનાર ખેલન કહારને કયા એવોર્ડથી નવાજવામાંઆવ્યા હતા? – સરદાર પટેલએવોર્ડ (જુનિયર)
બિલિયર્ડ્સની રમતમાં ગુજરાતનેવિશ્વસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો. – ગીત શેઠી
ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથીનાની વયે સ્થાન પામનાર વિકેટ કીપર-બેટ્સમેનનું નામ જણાવો. – પાર્થિવ પટેલ
ભારતીય ક્રિકેટટીમમાં સ્થાન મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી વિકેટકીપરનું નામ જણાવો. – કિરણ મોરે
રણજી ટ્રૉફી કોના નામ સાથેસંકળાયેલ છે? – જામરણજીતસહિંજી
રમત – ગમત ક્ષેત્રે ગુજરાતસરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? – શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર
વનડે ક્રિકેટમાંભારતે તેનો ૪૧૪ રનનો સર્વાધિક જુમલો કયા શહેરના સ્ટેડિયમ પર નોંધાવ્યો હતો? – રાજકોટ
વર્ષ ૨૦૦૫ માટેગુજરાતના કયા ખેલાડીને‘રાજીવગાંધી ખેલરત્ન એવોર્ડ’ એનાયતથયો હતો? – પંકજઅડવાણી
વર્ષ ૨૦૦૯માં નેશનલ ઇન્ટરસેટએથ્લેટિકસ ચેમ્પીયનશીપમાં ૨૦ કી.મી. ચાલવાની સ્પર્ધા કોણે જીતી હતી? – બાબુભાઇ પનોચા
વિજય હઝારે કઇ રમતનાઆંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે જાણીતા હતા? – ક્રિકેટ
વિશ્વપ્રસિદ્ધ ગુજરાતી બિલીયર્ડખેલાડીનું નામ જણાવો. – ગીતશેઠી
શૂટિંગમાં ઉત્કૃષ્ટદેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે? – ઉદયન ચીનુભાઇ
સૌરાષ્ટ્રના કયા ખેલાડીએ વર્ષ૨૦૦૯માં રણજી ટ્રોફીની સળંગ બે મેચમાં બેવડી સદી ફટકારી હતી? – ચેતેશ્વર પૂજારા
સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવકરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે? – નમન પારેખ
- Chaudhari Kiranbhai D.
Home
Subscribe to:
Posts (Atom)