રાજધાની, શતાબ્દી, મેઈલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં આગળનો નંબર 1, લોકલ, પેસેન્જર ટ્રેનમાં 5, ડેમું ટ્રેનમાં 7, મેમુ ટ્રેનમાં 6 અને વિશેષ હોલીડે ટ્રેનમાં 0 હોય છે. 1. ભારતમાં રેલવે નાખવાનું શ્રેય ડેલહાઉસીને ફાળે જાય છે. 2.ભારતની પ્રથમ રેલવે ઈ.સ.1853માં મુંબઈ અને થાણે વચ્ચે થઈ હતી, તેનું નામ બ્લેક બ્યુટી હતું. 3.ભારતમાં રેલવેનું રાષ્ટ્રીય કરણ ઈ.સ.1950માં કરવામાં આવ્યું. 4.ભારતમાં 17 ઝોન અને 67 રેલવે ડિવીઝન છે. 5.ભારતમાં રેલવે કર્મચારીઓની ભરતી માટે 19 બોર્ડ છે. 6.વિવેક એક્સપ્રેસ ભારતની પ્રથમ અને વિશ્વની આઠ્મા નંબરની લાંબા અંતરની ટ્રેન છે, તેનું અંતર 4286 કિ.મી.છે, જે દિબ્રુગઢથી કન્યાકુમારી સુધી ચાલે છે. 7.ગુજરાતમાં ઈ.સ.1855માં ઉતરાયણ અને અંકલેશ્વર વચ્ચે સૌપ્રથમ ટ્રેનની શરુઆત થઈ હતી, તેનું અંતર 46.4 કિ.મી. હતું.

અક્ષાંશ, ખગોળશાસ્ત્ર


Shree Mahashakti General knowledg


🔶પૃથ્વી પર દોરવામા આવેલી આડી કાલ્પનિક રેખાઓ ને અક્ષાશ કહેવાય છે.

🔷પૃથ્વી સપાટી પર ના કોઈ પણ સ્થળે થી સીઘી રેખા દ્વારા પૃથ્વી ના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો આ સીઘી રેખા અને વિષુવવૃત ની કાલ્પનિક સપાટી દ્વારા પૃથ્વીના કેન્દ્ર આગળ બનતો ખુણો એ સ્થળ નુ અંક્ષાશ કહેવાય છે.

🔶વિષુવવૃત થી કોઈ પણ જગ્યા નુ કોણીય માપ એટલે અક્ષાશ

🔷0 અક્ષાશ તે પૃથ્વીના બરોબર મઘ્ય માંથી દોરવામા આવેલ અક્ષાશ છે જે ને વિષુવવૃત કહેવાય છે તથા તેને ભુમઘ્ય રેખા કહેવાય છે.

🔶વિષુવવૃત પૃથ્વીના બે સરખા ભાગ કરે છે.

🔷વિષુવવૃત એ સૌથી મોટો માં મોટો અક્ષાશ છે.

🔶વિષુવવૃત થી ઉપર ના ભાગ ને ઉત્તર ગોળાર્ધ (ખંડ ગોળાર્ધ ) અને નીચેના ભાગ ને દક્ષિણ ગોળાર્ધ (જળ ગોળાર્ધ ) કહેવાય છે.

🔷પૃથ્વીના ગોળ આકૃતિ ના કારણે વિષુવવૃત થી ઘ્રુવો તરફ જતા અક્ષાશ લંબાઈ ઘટતી જાય છે.

🔶પૃથ્વીના પોતાની ઘરી પર પરીભ્રમણ થી દિવસ - રાત બદલાય છે.

🔷પૃથ્વીના સુયઁ ની આસપાસ પરીક્રમણ થી દિવસ - રાત લંબાઈ માં ફેરફાર અને ઋતુ માં ફેરફાર થાય છે.

🔶ઉત્તર ગોળાર્ધમાં 23.5° ઉત્તર અક્ષાશ એ કકઁવૃત અને 66.5° ઉત્તર અક્ષાશ એ આકઁટીક સકઁલ કહેવાય છે.

🔷દક્ષિણ ગોળાર્ધમાં 23.5° દક્ષિણ અક્ષાશ એ મકરવૃત અને 66.5° દક્ષિણ અક્ષાશ એ એન્ટાકઁટીક સકઁલ કહેવાય છે.

🔶ઉત્તર ઘ્રુવ અને દક્ષિણ ઘ્રુવ આવેલા છે.
〰〰〰〰〰〰〰〰〰〰

🔷ત્રણ કટીબંઘ આવેલા છે.

✏️ ઉષ્ણ કટીબંઘ

✏️સમશિતોષ્ણ કટીબંઘ
✏️શીત કટીબંઘ / શીતોષ્ણ કટીબંઘ
〰〰〰〰〰〰〰〰〰〰

🔶ઉષ્ણ કટીબંઘ માં સુયઁ ના સીઘા કિરણો પડે છે. સમશિતોષ્ણ કટીબંઘ માં સુયઁ ના ત્રાંસા કિરણો પડે છે.

🔷કુલ અક્ષાશ ની સંખ્યા 180° હોય છે અને 0° ને ગણતા કુલ 181° અક્ષાશ થાય છે.

✏️90 ઉત્તર અક્ષાશ +90 દક્ષિણ અક્ષાશ +0° વિષુવવૃત = 181 અક્ષાશ

🔶કોઈ પણ બે અક્ષાશ વચ્ચે નું અંતર 111Km હોય છે. Ex 0°થી 1° અક્ષાશ , 1° થી 2° અક્ષાશ.....

🔷ભારત દેશ ઉષ્ણ અને સમશિતોષ્ણ કટીબંઘ માં આવેલો છે.
〰〰〰〰〰〰〰〰〰〰

🔶ભારત ના આઠ રાજ્યો માંથી કકઁવૃત રેખા પસાર થાય છે.

✏️મધ્ય પ્રદેશ ✏️ઝારખંડ

✏️મિઝોરમ ✏️રાજસ્થાન

✏️પશ્ચિમ બંગાળ ✏️ત્રિપુરા

✏️ગુજરાત ✏️છતીસગઢ
〰〰〰〰〰〰〰〰〰〰

🔷ગુજરાત ના છ જિલ્લા માંથી કકઁવૃત રેખા પસાર થાય છે.

✏️અરવલ્લી ✏️મહેસાણા

✏️સાબરકાંઠા ✏️પાટણ

✏️ગાંધીનગર ✏️ કચ્છ
〰〰〰〰〰〰〰〰〰〰

🔶વિશ્વ ના 16 દેશો માથી કકઁવૃત રેખા પસાર થાય છે


!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

સુપર મૂન, બ્લૂ મૂન અને બ્લડ મૂન વચ્ચેનો તફાવત ખબર છે?


ચંદ્રગ્રહણ આમ તો દર વર્ષે થાય છે પણ 2018માં  ચંદ્રગ્રહણ ઘણું ખાસ હતું. એશિયામાં 35 વર્ષ પછી આવો સંયોગ બન્યો છે કે જેમાં બ્લૂ મૂન, બ્લડ મૂન અને સુપર મૂન એક સાથે દેખાયા હતા..


ચંદ્રની ચાંદનીમાં હશે આ ખાસિયતો

સામાન્ય દિવસમાં દેખાતા ચંદ્રમા કરતા તે ઘણો ચમકતો અને મોટો દેખાતો હોવાનો દાવો કરવામાં આવે છે. પૂનમના ચંદ્રની સરખામણીમાં તે 30 ટકા વધુ ચમકતો અને 12 ગણો મોટો દેખાય છે.

35 વર્ષ પછી આ ખાસ દિવસ જાન્યુઆરી, 2018માં  આવ્યો હતો, જેમાં ચંદ્રના ત્રણ રંગો સુપર મૂન, બ્લૂ મૂન અને બ્લડ મૂન એક સાથે જોવા મળવાના છે. આ પ્રકારનો સંયોગ એશિયામમાં 30 ડિસેમ્બર 1982માં બન્યો હતો. આવો આજે જાણીએ કે સુપર મૂન, બ્લૂ મૂન અને બ્લડ મૂન શું હોય છે.

આજે જોવા મળશે આ નજારો

35 વર્ષ પછી 2018 માં ખાસ દિવસ આવ્યો હતો જેમાં ચંદ્રના ત્રણ રંગો સુપર મૂન, બ્લૂ મૂન અને બ્લડ મૂન એક સાથે જોવા મળવાના છે. આ પ્રકારનો સંયોગ એશિયામમાં 30 ડિસેમ્બર 1982માં બન્યો હતો. આવો આજે જાણીએ કે સુપર મૂન, બ્લૂ મૂન અને બ્લડ મૂન શું હોય છે.


સુપર મૂન



સુપર મૂનની સ્થિતિમાં ચંદ્ર અને પૃથ્વીની વચ્ચેનું અંતર ઘટ્યું હોય છે અને પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે હોય છે. આ સ્થિતિને સુપર મૂન તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થિતિમાં ચંદ્ર ઘણો મોટો અને ચમકદાર દેખાય છે.

બ્લૂ મૂન


આ સ્થિતમાં પૂર્ણ ચંદ્ર દેખાય છે પણ તે નીચેના ભાગેથી વાદળી પ્રકાશવાળો દેખાય છે. માટે તેને બ્લૂ મૂન કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે આગામી બ્લૂ મૂન 2028 અને 2037માં જોવા મળશે.


બ્લડ મૂન



આ સ્થિતિમાં પૃથ્વીનો પડછાડો ચંદ્રને ઢાંકી દે છે પણ સૂર્યના કેટલાક કિરણો ચંદ્ર સુધી પહોંચે છે. જ્યારે સૂર્યના કિરણો ચંદ્રમા પર પડે છે અને તે લાલ દેખાય છે. આ કારણે તેને બ્લડ મૂન કહેવાય છે.

I'M Gujarat by copy right