ઓનલાઈન રેશનકાર્ડમાં તમારું નામ શોધો.
- તમે તમારા પાડોશીની વિગતો પણ તપાસ કરી શકો છો !!!
- તમે તમારા રેશનકાર્ડમાં તમારા ઘરનાં સભ્યોનું નામ જોઈ શકો છો.
- જો તમારં રેશનકાર્ડ ખોવાઈ ગયું હશે અથવા મળી રહ્યું ન હોય તો તમે આ લિંકનો ઉપયોગ કરીને તમારા રેશન કાર્ડ નો નંબર ઓનલાઇન શોધી શકો છો.
રેશન કાર્ડમાં નામ શોધવાની રીત..
1. સૌ પ્રથમ બાજું આપેલ એરો પર ક્લિક કરો. ↓↓↓
2. એક વેબપેજ ખુલશે જેમાં ફક્ત "GO" પર ક્લિક કરો.
3. હવે તમે વાદળી રંગમાં ગુજરાતનાં જીલ્લાઓ તમારા જિલ્લા પર ક્લિક કરો.
4. તાલુકા ખુલશે તેમા તમારા તાલુકા પર ક્લિક કરો.
5. હવે ગામોની યાદી ખુલશે જેમાં તમારે તમારા ગામના નામ પર નહિ પરંતુ, જમણી બાજુ APL કે BPL નંબરો પર ક્લિક કરો.
6. જ્યાં તે કેટેગરીના બધા નામ જોઈ શકો છો. તમારું નામ શોધો
7. હવે તમારા રેશન કાર્ડ ના બ્લુ રંગના નંબર પર ક્લિક કરો. પછી તમે તમારા પરિવારના બધા સભ્યોના નામ રેશન કાર્ડમાં જોવા મળશે.જે સૂચિ અમુક તારીખ સુધી અપડેટ થાય છે.
આભાર