રાજધાની, શતાબ્દી, મેઈલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં આગળનો નંબર 1, લોકલ, પેસેન્જર ટ્રેનમાં 5, ડેમું ટ્રેનમાં 7, મેમુ ટ્રેનમાં 6 અને વિશેષ હોલીડે ટ્રેનમાં 0 હોય છે. 1. ભારતમાં રેલવે નાખવાનું શ્રેય ડેલહાઉસીને ફાળે જાય છે. 2.ભારતની પ્રથમ રેલવે ઈ.સ.1853માં મુંબઈ અને થાણે વચ્ચે થઈ હતી, તેનું નામ બ્લેક બ્યુટી હતું. 3.ભારતમાં રેલવેનું રાષ્ટ્રીય કરણ ઈ.સ.1950માં કરવામાં આવ્યું. 4.ભારતમાં 17 ઝોન અને 67 રેલવે ડિવીઝન છે. 5.ભારતમાં રેલવે કર્મચારીઓની ભરતી માટે 19 બોર્ડ છે. 6.વિવેક એક્સપ્રેસ ભારતની પ્રથમ અને વિશ્વની આઠ્મા નંબરની લાંબા અંતરની ટ્રેન છે, તેનું અંતર 4286 કિ.મી.છે, જે દિબ્રુગઢથી કન્યાકુમારી સુધી ચાલે છે. 7.ગુજરાતમાં ઈ.સ.1855માં ઉતરાયણ અને અંકલેશ્વર વચ્ચે સૌપ્રથમ ટ્રેનની શરુઆત થઈ હતી, તેનું અંતર 46.4 કિ.મી. હતું.

જનરલ નોલેજ

નમસ્તે મિત્રો, 
સ્પર્ધાત્મક પરીક્ષા માટે જનરલ નોલેજની pdf ફાઈલ ડાઉનલોડ કરો.






ગુજરાતના મહાનુભાવો સાથે સંકળાયેલ કલા
ટેબલ ફોર્મેટમાં બનાવેલ ખુબ સરસ pdf ફાઈલ ડાઉનલોડ કરો.
click here ⇊⇊⇊




પૌરાણીક તથા બીજા મહત્વના જનરલ નોલેજના પ્રશ્નો ડાઉનલોડ કરો.
click here ⇊⇊⇊